અડધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડધિયું

નપુંસક લિંગ

  • 1

    અડધું માપ.

  • 2

    અર્ધો કે નાનો ચૂડો.

  • 3

    તાંબા કે પીતળનો વચલા વળનો નળો; પવાલી.

  • 4

    થોડા ડબાની અને લાંબે ન જતી લોકલ ગાડી.(ચ.).

  • 5

    પાવતી, બિલ ઇ૰નું અર્ધું પાસિયું જે પાસે રહે છે. 'કાઉન્ટર-ફૉઈલ'.