અડપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડપલું

વિશેષણ

  • 1

    તોફાની; ચાંદરવું; અટકચાળું.

નપુંસક લિંગ

  • 1

    તોફાન; છેડતી.