અડ્યું ખડ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડ્યું ખડ્યું

વિશેષણ

  • 1

    અડી કે ખડી રહેલું; (કશાથી) રોકાયેલું કે અટકેલું-વચ્ચે રહી ગયેલું.