અડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડવો

પુંલિંગ

  • 1

    ભવાઈમાં આવતો વાણિયાનો વેશ.

  • 2

    લાક્ષણિક અવહેવારુ-ભોટ માણસ. જેમકે, અડવાનાં પરાક્રમ.