અડસઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડસઠ

વિશેષણ

  • 1

    સાઠ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અડસઠનો આંકડો કે સંખ્યા '૬૮'.

મૂળ

सं. अष्टषष्टि, प्रा. अडसट्ठि