અડહટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડહટ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી ખેતરમાં કામે જવા હળલાકડાં ઇ૰ સાથે જોતરીને બળદ-જોડી તૈયાર કરે તે.