અડાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાઉ

વિશેષણ

  • 1

    વગર વાવ્યે ઊગેલું; જંગલી; અડબાઉ.

મૂળ

म. अढाऊ; प्रा. अडवी -જંગલ પરથી?