અડાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડકાડવું; અડે એમ કરવું.

  • 2

    પહોંચાડવું; ભેગું ઉમેરવું; સાથે ધકેલી દેવું; ઘુસાડવું.

મૂળ

'અડવું'નું પ્રેરક