અડાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાયું

નપુંસક લિંગ

  • 1

    ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું.

  • 2

    છોકરાંની એક રમત.