અડિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડિયલ

વિશેષણ

  • 1

    અડી બેસવાના કે અડી જવાના સ્વભાવનું-હઠીલું.

  • 2

    ઘુસણિયું.

મૂળ

જુઓ અડવું=સર૰ हिं.