અડી બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડી બેસવું

  • 1

    અટકી પડવું; રોકાઈ જવું (વિઘ્ન ઇ૰થી).

  • 2

    હઠ લેવી.