અઢાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઢાર

વિશેષણ

  • 1

    દસ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અઢારનો આંકડો કે સંખ્યા; '૧૮'.

મૂળ

सं. अष्टादश, प्रा. अट्टार