અણખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણખ

સ્ત્રીલિંગ

  • 1

    ઈર્ષા.

  • 2

    કાઠિયાવાડી ક્રોધ.

મૂળ

दे. अणकख=ક્રોધ?