અણુબૉમ્બ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણુબૉમ્બ

પુંલિંગ

  • 1

    પરમાણુને તોડવાની વૈજ્ઞાનિક યુક્તિ વાપરીને તૈયાર થતો અતિ વિનાશક બૉમ્બ.