અણવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણવર

પુંલિંગ

  • 1

    પહેલી વાર સાસરે જતાં વર અથવા કન્યા સાથે મોકલાતો સોબતી.

  • 2

    વરની સાથેનો કોઈ એકાએક પરણે તે.

મૂળ

सं. अनुवर