ગુજરાતી

માં અણસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણસાર1અણસાર2

અણસાર1

પુંલિંગ

 • 1

  ઇશારો; સંકેત.

 • 2

  ગણસારો.

ગુજરાતી

માં અણસારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણસાર1અણસાર2

અણસાર2

પુંલિંગ

 • 1

  મળતાપણાનો અંશ.

 • 2

  સૂક્ષ્મ અસર.

મૂળ

सं. अनुसार?