અણોસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણોસરું

વિશેષણ

  • 1

    ઝાંખું.

  • 2

    ઉદાસ; ખિન્ન.

  • 3

    કાઠિયાવાડી મંદ ઉત્સાહવાળું.