અંતઃકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતઃકરણ

નપુંસક લિંગ

  • 1

    જ્ઞાન, સુખાદિના અનુભવનું સાધન; મન, બુદ્ધિ, ચિત્ત, અંહકાર એ પદોથી ઓળખાતી અંદરની ઇંદ્રિય.

  • 2

    અંતર; હૃદય; 'કૉન્શ્યિન્સ'.