અંતઃસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતઃસ્થ

વિશેષણ

  • 1

    અંદર રહેલું; વચમાં રહેલું; અંદરનું.

  • 2

    વ્યાકર​ણ
    સ્વર અને વ્યંજન બંનેના ધર્મવાળો (અર્ધસ્વર).

મૂળ

सं.