અતૃપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતૃપ્ત

વિશેષણ

  • 1

    અસંતુષ્ટ.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વધુ દ્રાવ્ય પદાર્થ સંઘરે એવું.

મૂળ

सं.