અંત્યજાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત્યજાશ્રમ

પુંલિંગ

  • 1

    અંત્યજોને રહેવા તથા કેળવણી આપવા માટેની સંસ્થા.