અત્યંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યંત

વિશેષણ

  • 1

    છેડો-હદ વટાવી ગયેલું; ઘણું જ.

મૂળ

सं.