અત્યાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યાગી

વિશેષણ

  • 1

    ત્યાગી નહીં તેવું; રાગી.

મૂળ

सं.

અત્યાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યાગી

પુંલિંગ

  • 1

    ગૃહસ્થ.