અત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યાર

સ્ત્રીલિંગ

  • 1

    ચાલુ ઘડી; આ સમય.

મૂળ

सं. अत्र+वार

અત્યારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અત્યારે

અવ્યય

  • 1

    હમણાં જ; આ ઘડીએ.