અંતર્વર્ધિષ્ણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતર્વર્ધિષ્ણુ

વિશેષણ

  • 1

    (વનસ્પતિશાસ્ત્રમાં) પોતાની અંદરથી નવું બીજ નિપજાવે એવી જાતનું, જેમ કે, શેરડી.