અંતરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરાસ

સ્ત્રીલિંગ

  • 1

    પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે.

મૂળ

सं. अंतराशन