અંતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતરો

પુંલિંગ

  • 1

    ધ્રુવપદના ત્રણ ભાગમાંનો બીજો આંતરો; ધ્રુવપદ પછી આવતી દરેક ટૂક.

મૂળ

सं. अंतरा