અતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતિ

વિશેષણ

 • 1

  અતિશય; ઘણું.

 • 2

  ઉપસર્ગ-'અતિશય', 'અમર્યાદ', 'હદ પારનું, '-થી આગળ જતું' એવા અર્થમાં.

ક્રિયાવિશેષણ

 • 1

  અતિશય; ઘણું.

 • 2

  ઉપસર્ગ-'અતિશય', 'અમર્યાદ', 'હદ પારનું, '-થી આગળ જતું' એવા અર્થમાં.

મૂળ

सं.