ગુજરાતી માં અતીતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અતીત1અતીત2

અતીત1

પુંલિંગ

 • 1

  અતિથિ; મહેમાન.

 • 2

  પદ્યમાં વપરાતો અભ્યાગત; ભિક્ષુક.

ગુજરાતી માં અતીતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અતીત1અતીત2

અતીત2

વિશેષણ

 • 1

  પર થયેલું; -ને વટાવી ગયેલું.

 • 2

  ગત; વીતેલું.

મૂળ

सं.