અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ

વિશેષણ

  • 1

    અહીં તહીં-બંને ઠેકાણેથી ભ્રષ્ટ; નહિ ઘરનું નહિ ઘાટનું.

મૂળ

सं.