અંત કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત કાઢવો

  • 1

    છેવટ સુધી છોડવું નહિ; બરોબર તપાસીને તાગ મેળવવો.

  • 2

    કંટાળો આપવો; પજવવું; દમ કાઢવો.