અથડાઅથડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથડાઅથડી

સ્ત્રીલિંગ

  • 1

    સામ-સામે કે અહીંથીં તહીં અથડાવું-ટિચાવું તે.

  • 2

    રખડપટ્ટી; ટિચામણ.

  • 3

    લડાઈ.