અથરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    અસ્થિરતા; ચંચળતા.

  • 2

    અધીરાઈ.

  • 3

    ઉતાવળ.

મૂળ

सं. अस्थिर, प्रा. अथिर