અથાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અથાણું

નપુંસક લિંગ

  • 1

    મીઠા કે મસાલામાં આથી રાખેલાં ફળ, મૂળ ઈત્યાદિ.

મૂળ

हिं. अथाना