અદેખાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદેખાઈ

સ્ત્રીલિંગ

  • 1

    બીજાની સારી સ્થિતિ દેખી ન ખમાવાથી થતી દ્વેષની લાગણી.

મૂળ

અ+દેખવું