અદેખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અદેખિયું

વિશેષણ

  • 1

    અદેખું; અદેખાઈ વાળું.

મૂળ

અ+દેખવું