ગુજરાતી

માં અદીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: અદીઠ1અદીઠું2

અદીઠ1

વિશેષણ

 • 1

  દીઠેલું નહિ તેવું; નહીં દેખાતું; અદૃષ્ટ.

 • 2

  જોવાને અયોગ્ય.

મૂળ

सं. अदष्ट

ગુજરાતી

માં અદીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: અદીઠ1અદીઠું2

અદીઠું2

વિશેષણ

 • 1

  દીઠેલું નહિ તેવું; નહીં દેખાતું; અદૃષ્ટ.

 • 2

  જોવાને અયોગ્ય.

મૂળ

सं. अदष्ट