ગુજરાતી

માં અધની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ1અંધ2અંધું3

અધ1

વિશેષણ

 • 1

  અડધું (સામાન્ય રીતે શબ્દની પૂર્વે સમાસમાં વપરાય છે.).

મૂળ

सं. अर्ध

ગુજરાતી

માં અધની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ1અંધ2અંધું3

અંધ2

વિશેષણ

 • 1

  આંધળું.

 • 2

  લાક્ષણિક વગર સમજનું; વિવેકહીન.

મૂળ

सं.

ગુજરાતી

માં અધની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ1અંધ2અંધું3

અંધું3

વિશેષણ

 • 1

  આંધળું.

મૂળ

सं. अंध