અધ્ધર ઉડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્ધર ઉડાવવું

  • 1

    ઉડાઉ જવાબથી કે ગમે તેમ કાઢી નાંખવું; સીધો જવાબ ન દેવો.

  • 2

    ખબર ન પડે તેમ લઈ લેવું-ઉપાડવું.