અધ્ધર ફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્ધર ફરવું

  • 1

    (અભિમાનની તોરી કે મસ્તીમાં) કોઈને ગણકારવું નહિ.

  • 2

    રોગથી માથું ચક્કર ફરતું લાગવું.