અંધપરંપરાન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધપરંપરાન્યાય

પુંલિંગ

  • 1

    જોયા વિચાર્યા વિના આંધળાઓની પેઠે એકની પાછળ બીજાએ ગાડરિયા પ્રવાહે ચાલવું તે ન્યાય.