અધમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધમ

વિશેષણ

  • 1

    નીચ; નઠારું; હલકટ.

  • 2

    ધિક્કારવા યોગ્ય.

મૂળ

सं.