અધ્યવસાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યવસાય

પુંલિંગ

  • 1

    પ્રયત્ન; મહેનત.

  • 2

    નિશ્ચય.

  • 3

    ખંત.

મૂળ

सं.