અધ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યા

પુંલિંગ

  • 1

    અધ્યાય; +પ્રકરણ.

  • 2

    લાક્ષણિક લાંબી પહોળી વાત-પુરાણ.

મૂળ

सं.