અધ્યાત્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાત્મ

વિશેષણ

  • 1

    આત્મા-પરમાત્મા સંબંધી.

નપુંસક લિંગ

  • 1

    બ્રહ્મજ્ઞાન; આત્મજ્ઞાન.

મૂળ

सं.