અધ્યાપનવિદ્યાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાપનવિદ્યાલય

નપુંસક લિંગ

  • 1

    નોર્મલ સ્કૂલ'. શિક્ષકોને શિક્ષણશાસ્ત્ર ભણાવનારી શાળા; 'ટ્રેનિંગ કૉલેજ'.