અધ્યાહરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાહરણ

નપુંસક લિંગ

  • 1

    અધ્યાહાર; અર્થ સમજવા અનુક્ત પદ અથવા અર્થનું ઉમેરવું-લાવવું તે.

મૂળ

सं.