અધ્યો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યો

પુંલિંગ

  • 1

    +અધ્યા; અધ્યાય; પ્રકરણ.

  • 2

    લાક્ષણિક લાંબી પહોળી વાત-પુરાણ.