અધૂરામાં પૂરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધૂરામાં પૂરું

  • 1

    જાણે અધૂરું કે બાકી હોય ને પૂરું કરાતું હોય એમ (બળતામાં ઘી જેવું).