અધિદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિદેવ

પુંલિંગ

 • 1

  શ્રેષ્ઠ દેવ; પરમેશ્વર.

 • 2

  રક્ષક દેવ.

 • 3

  મુખ્ય અધિષ્ઠાતાદેવ.

મૂળ

सं.

અધિદૈવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિદૈવ

નપુંસક લિંગ

 • 1

  મુખ્ય બળ; પ્રધાનશક્તિ.

મૂળ

सं.